જૂનાગઢ : જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે દોલતપરા આંબેડકર ચોક પહેલા સ્વામીનારાયણ સો.સા.ની શેરીની સામે ડીલક્સ દુકાનની પાસે રોડ ઉપર જાહેરમા તીનપતી નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ હરદાસભાઇ ગગજીભાઇ કરંગીયા, સંદીપભાઇ દીનકરભાઇ ઉર્ફે દીનુભાઇ પુરોહીત, રાજુભાઇ માંડણભાઇ કરમુર રોકડા રૂ ૧૨૨૯૦ તથા મો.ફોન નં.- ૦૩ જેની કુલ કી.રૂ.૧૫૦૦૦ મળી કુલ કી.રૂ. ૨૭૨૯૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ બાંટવા પોલીસે ઝાપા વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો આંકડાઓ લખી પૈસાથી હારજીતનો જુગાર રમતા હેમતગીરી રતીગીરી અપારનાથીને રોકડા રૂ.૧૦૫૦ સાથે ઝડપી લીધો હતો.
- Advertisement -
Popular Article
જુનાગઢમાં અપહરણ-ખંડણીના મુખ્ય 3 આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ
Admin -
આરોપીઓને પકડી મુદામાલ રીકવર કરાયો જુનાગઢ : જનાગઢ સી ડીવીઝન પોલીસ દ્વારા જુનાગઢ શહેરમાં અપહરણ તથા ખંડણીના બનાવમાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી...
યુવાનને હનીટ્રેપમાં ફસાવી ત્રીસ લાખ નહિ આપે તો વીડિયો-ફોટા વાયરલ કરવાની ધમકી
Admin -
વિસાવદરના દાદર ગામે રહેતી મહિલા સહિતના આખા પરિવારે યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો, યુવાનને માર માર્યા બાદ બદનામીના ડરે યુવાન દસ લાખ દેવા સંમત થયો પણ...
જુનાગઢમાં સીનીયર સીટીઝનને ટાર્ગેટ કરી ચીલ ઝડપ કરતા આંતર રાજયના આરોપી ઝડપાયો
Admin -
આરોપી આશરે 35 થી 40 જેટલા ગુનાઓમાં પકડાયેલ રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું જૂનાગઢ : જુનાગઢ શહેરના ગીતાનગર સોસાયટી ખાતે રહેતા ફરીયાદી મધુબેન કાંતીભાઇ વેકરીય ઉવ....