જૂનાગઢ : જૂનાગઢના વડાલ ગામે હોસ્પીટલના બાથરૂમમાં પડી જતા તબીબનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ડો.ખીલન મુકેશકુમાર પટેલ (ઉ.વ ૩૯) નામના ડોકટર જૂનાગઢના વડાલ ગામે આવેલ હીમાલીયા હોસ્પીટલમાં ફરજ પર ગયેલ હોય ત્યા બાથરૂમમાં કોઈપણ કારણસર પડી જતા તેમનું મોત નીપજયું હતું. આ બનાવથી જૂનાગઢના તબીબી આલમમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે હરેશકુમાર અંબાલાલ જસાણેએ પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
પોલીસ કર્મીઓના સસ્પેન્ડની ખુશી મનાવવી ભારે પડી, બે પત્રકાર સહિતના ટોળા સામે ફરિયાદ
Admin -
વંથલી પોલીસ સ્ટેશનમાં ટોળાએ ફટાકડા ફોડી જશ્ન મનાવતા ફોજદારી કાર્યવાહી થઈ જૂનાગઢ : વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઇની બદલી અને પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા તેની...
જૂનાગઢમાં યુવાનનું અપહરણ કરી માર મારી દસ લાખની ખંડણી માંગી
Admin -
છ શખ્સોએ યુવાનને જીવીત છોડવા માટે રૂપીયા બે લાખ પડાવી લીધા બાદ અન્ય રૂપિયા પછી આપવાની શરતે છોડી મુક્યો, અન્ય એક યુવાનને પણ આ...
જૂનાગઢ નજીક હાઇવે રોડના વચ્ચેના ડિવાઇડર સાથે બાઈક અથડાતા યુવાનનું મોત
Admin -
જૂનાગઢ : જુનાગઢ વચ્ચે એચ.પી પેટ્રોલપંપ આગળ હાઇવે રોડ ઉપર કેવીનભાઇ નંદલાલભાઇ ડોબરીયા (રહે.ચોકી(સોરઠ) ગામ તા.જી.જુનાગઢ) નામનો યુવાન પોતાનું GJ-11-AP-7160 નંબરનું બાઈક લઈને પસાર...