જૂનાગઢ : જુનાગઢ વચ્ચે એચ.પી પેટ્રોલપંપ આગળ હાઇવે રોડ ઉપર કેવીનભાઇ નંદલાલભાઇ ડોબરીયા (રહે.ચોકી(સોરઠ) ગામ તા.જી.જુનાગઢ) નામનો યુવાન પોતાનું GJ-11-AP-7160 નંબરનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે બાઈક પરથી અચાનક કાબુ ગુમાવતા હાઇવે રોડના વચ્ચેના ડિવાઇડર સાથે અથડાવી બાઈક સાથે ઢસળાઇ માથાના ભાગે તથા જમણા હાથના ભાગે તથા હોઠના ભાગે ગંભીર ઇજા થતા કેવીનભાઇ નંદલાલભાઇ ડોબરીયાનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
સુરતમાં ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જૂનાગઢ મેયર ઇલેવન વિજેતા
Admin -
T20 ટુર્નામેન્ટમાં કોર્પોરેટર અબ્બાસ કુરેશીએ 147 રન કરી ઇતિહાસ સર્જ્યો જૂનાગઢ : નાનપણથી જ બેટ હાથમાં લઈને ક્રિકેટની દુનિયામાં મોટું નામ કરનાર ભાજપના કોર્પોરેટર અબ્બાસ...
જૂનાગઢના દોલતપરામાં દારૂના કટીંગ વખતે જ પોલીસ ત્રાટકી, રૂ.૧.૧૭ લાખનો દારૂ ઝડપાયો
Admin -
ક્રાઇમ બ્રાન્ચની ટીમની રેઇડમાં છ બુટલેગરો આબાદ ઝડપાયા, ત્રણ ફરાર, ડુંગળીના કટા સહિત કુલ રૂ.૮.૫૩ લાખનો મુદામાલ કબ્જે જૂનાગઢ : જૂનાગઢના દોલતપરાના દીપક પેટ્રોલ પંપ...
જૂની માથાકૂટનો ખાર રાખી યુવાનને છરીના ઘા ઝીકી ખૂની હુમલો કર્યો
Admin -
જૂનાગઢના અગ્રાવત ચોકમાં બનેલા બનાવમાં ચાર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુન્હો દાખલ જૂનાગઢ : જૂનાગઢના અગ્રાવત ચોકમાં ગતરાત્રે દસ દિવસ પહેલા થયેલી માથાકૂટનું સામાધાન કરવાની ના...