જૂનાગઢ : જૂનાગઢના બસ સ્ટેન્ડ પાસેથી ત્રણ મોબાઈલ અને બ્લુટૂથની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાજેશભાઇ ધીરુભાઇ વાગડીયા (ઉ.વ. ૫૨ રહે.માતાવાડી પ્લોટ, ધોરાજી જી.રાજકોટ)એ અજાણ્યો ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૨ના રોજ જૂનાગઢ નજીક હાર્મોની હોટલ, બસ સ્ટેશન પાસે ફરીયાદીના તથા સાહેદોના અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ.૩ તથા બ્લુટૂથ ટૉટલ કિમત રૂપીયા. ૪૩,૩૯૯ કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં યુવાનને ઘરની બહાર બોલાવી લમધારી નાખ્યો
Admin -
યુવાને હુમલાની ફરિયાદ નોંધાવતા ત્રણ સામે ગુન્હો દાખલ જૂનાગઢ : જૂનાગઢના જોષીપરા સુભાષનગર ખલિલપુર પાસે કોઈ બાબતની માથાકૂટનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાનને ઘરની બહાર...
માણાવદર નજીક કાર ચાલકે બાઇકને ફંગોળી દેતા બેના મોત
Admin -
જીવલેણ અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુન્હો દાખલ જૂનાગઢ : માણાવદરના વાડાસડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે બાઇકને ફંગોળી દેતા બે...
યુવતીને ભગાડી જવાની બબાલનું સામાધાન કરવા મામલે બે પરિવારો વચ્ચે જામી પડી
Admin -
જૂનાગઢના ડુંગરપુર ગામે રોયલ્ટી નાકા પાસે થયેલી મારામારીમાં સામસામી ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : જૂનાગઢના ડુંગરપુર ગામે રોયલ્ટી નાકા પાસે યુવતીને ભગાડી જવાની બબાલનું સામાધાન કરવા...