જૂનાગઢ જિલ્લાનમાં તા.૯ મે સુધી સભા સરઘસબંધી

જૂનાગઢ : ૨૨જૂનાગઢ જિલ્લાિમાં પ્રવર્તમાન સ્થિકત સંદર્ભે કાયદો વ્યમવસ્થાે અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્છનનીય બનાવ ના બને તે માટે તા.૨૬/૦૪/૨૦૨૨થી તા. ૦૯/૦૫/૨૦૨૨(બન્ને દિવસો સહિત) સુધી સમગ્ર જિલ્લા૬માં અધિક જિલ્લા૦ મેજસ્ટ્રેટ એલ.બી.બાભણીંયાએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ અન્વિયે એક આદેશ જારી કરી સભા સરઘસબંધિ ફરમાવી છે. આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી નોકરી પર અવર જવર કરતા હોય તેવા કર્મચારીઓ, કોઇ લગ્ન નાં વરઘોડાને, સ્મ શાન યાત્રા કે તેમાં જોડાનાર વ્ય ક્તિને, સક્ષમ અધિકારીએ કાયદેસરની પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહિં. આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારને ગુનો સાબીત થયે દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.

Public announcement, protest concept. Young woman holding megaphone, female rights activist, feminist, promoter shouting message in loudspeaker, social demonstration, marketing. Simple flat vector