જૂનાગઢ : જૂનાગઢ સી ઙીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મધરડેરી પાસે રોડ ઉપર જુનાગઢ ખાતે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપી ભનુભાઇ રાજાભાઇ રાવલીયાને ઇકો ફોરવ્હીલ કાર નં.જી.જે.૧૧ સી.ડી.૨૨૭૨ કી.રૂ.૨૦૦૦૦૦ પાછળના સીટના નીચેના ભાગે વિદેશી દારૂની બોટલો માસ્ટર બ્લેનડર સીગ્નેચર નં-૦૧ રેર એઇજડ વ્હીસ્કી ઓરિજ્નલ ફોર સેલ ઇન દમણ એન્ડ દીવ ઓંલી ૭૫૦ એમ.એલ ની છુટી બોટલ નંગ-૧ એક બોટલની કિં.રૂ.૪૦૦ તથા બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કી ફોર સેલ ઇન દમણ એન્ડ દીવ ઓંલી ૩૭૫ એમ.એલ છુટી બોટલો નંગ-૦૪ એક બોટલની કીં.રૂ-૧૫૦ લેખે બોટલ નંગ-૦૪ ની કિં.રૂ-૬૦૦ તથા ચપટા નંગ-૦૪ કિં.રૂ-૪૦૦ એમ કુલ કિં. રૂ. ૨૦૧૪૦૦નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો.
- Advertisement -
Popular Article
કારમાં આઇપીએલ ઉપર સટ્ટો રમતા ટ્રાવેલ્સના ધંધાર્થીને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ
Admin -
જૂનાગઢના ગિરિરાજ મેઈન રોડ ઉપર દરોડો દરમિયાન એક બુકીનું નામ ખુલ્યું જૂનાગઢ : જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ ચાલી રહેલી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટાના...
સોશીયલ મીડીયામાં કોઇપણ વ્યક્તિ દ્વારા ઉશ્કેરણી જનક પોસ્ટ મુકાશે તો તેની ધરપકડ કરાશે
Admin -
હિંમતનગર અને ખંભાત શહેરના બનાવને લઈને માંગરોળ પોલીસે અપીલની કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી જૂનાગઢ : હિંમતનગર અને ખંભાત શહેરમાં અસામાજીક તત્વો દ્વારા શાંતી ડહોળાવવાનો પ્રયાસને...
જૂનાગઢમાં પત્ની સાથેના ઝઘડામાં લાગી આવતા પતિનો આપઘાત
Admin -
જૂનાગઢ : જૂનાગઢમાં પત્ની સાથેના ઝઘડામાં લાગી આવતા પતિએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જૂનાગઢ બી...