જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૬મીએ યોજાશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે તા.૧૬/૪/૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ કલાકે યોજાશે. જિલ્લા કલેકટરશ્રીના અધ્યસ્થાને યોજાનાર બેઠકમાં સમિતિના તમામ સભ્યોને અદ્યતન માહિતી સાથે ઉપસ્થિત રહેવા કલેરટર કચેરી જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.