જૂનાગઢમાં ભૂલા પડેલા બાળકના વાલીની શોધખોળ

જૂનાગઢ : જૂનાગઢમાં આવેલ સુખનાથ ચોક નજીક એક બાળક 2-3 દિવસથી ભૂલો પડી ગયો છે. તે પોતાનું નામ મયુર જણાવે છે. જો કોઈને આ બાળક વિષે કે તેના માતા-પિતા વિષે જાણ હોય તો મોહસીન શેખનો મો.નં. 99783 57835 પર સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.