જૂનાગઢ : જૂનાગઢમાં બહેરા-મૂંગાની સ્કૂલમાં રહેતો 11 વર્ષનો દિવ્યાંગ બાળક સુરજ ગઈકાલે તા. 07/04/22ના સાંજે 7:15 વાગ્યે સ્કૂલેથી ચાલ્યો ગયેલ છે. સુરજ બાળક બોલી અને સાંભળી શકતો નથી. અને સુરજે સ્કૂલ યુનિફોર્મ પહેરેલ છે. લાપત્તા બાળક જો કોઈને મળે તો એ ડિવિઝન પોલીસ સ્ટેશન, આઝાદ ચોક, જુનાગઢનો સંપર્ક કરવા અથવા ફોન 0285 2655788, મો.નંબર 88495 47721 પર સંપર્ક કરવાની યાદીમાં અપીલ કરાઈ છે
- Advertisement -
Popular Article
જૂનાગઢના ટીંબવાડી નજીક કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા બે પકડાયા
Admin -
જૂનાગઢ : જૂનાગઢ સી ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ટીંબવાડી નજીક કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા બે આરોપીઓને પકડી લીધા હતા. આ બનાવની પ્રાપ્ત...
જૂનાગઢની સીટી બસ કોલોનીમાંથી રૂ.2.30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Admin -
પોલીસના દરોડાની ગંધ આવી જતા બે બુટલેગર નાસી છૂટવામાં સફળ જૂનાગઢ : જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે જૂનાગઢના ગ્રાંધીગ્રામ જફર મેફાન સામે...
ગાંઠીલાના ઉમાધામમાં 10મીએ પીએમ મોદી વર્ચ્યુઅલી પાટીદાર સમાજને સંબોધન કરશે
Admin -
સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં 14માં પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમનું આયોજન, મહિલા સંમેલનને જાણીતા વક્તા કાજલ ઓઝા વૈદ્ય સંબોધન કરશે, રાત્રે લોકડાયરામાં માયાભાઈ...