જૂનાગઢ : જુનાગઢ તલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના ડુંગરપુર ગામેં જાહેરમાં ગંજીપતાના પાના વડે રૂપિયા પૈસાથી તીનપતી નામનો હારજીતનો જુગાર રમતા આરોપીઓ દીલાવર ભીખુભાઈ બ્લોચ, અલ્તાફભાઈ સીદીભાઈ ગામેતી, સંજયભાઈ રાઘવભાઈ રાજપરા, સલમાબેન સલીમભાઈ પઠાણ, મનીષાબેન રમેશભાઈ સરવૈયા, યાસ્મીનબેન રહીમભાઈ બ્લોચ, આબેદાબેન સલીમભાઈ પઠાણને કુલ રોકડ રૂપિયા ૧૦૨૮૦ સાથે ઝડપી લીધા હતા.
- Advertisement -
Popular Article
લોકડાઉનમાં સૌથી વધુ વિડિયો અપલોડ કરનાર જૂનાગઢના શિક્ષકને શોધી કાઢતું ગૂગલ
Admin -
લોકડાઉન દરમિયાન ૭૦૦ થી વધુ અભ્યાસલક્ષી વિડિયો બનાવતા ગૂગલ દ્વારા પસંદગી ૭ લાખના ખર્ચે ઘરે જ ડિઝીટલ લોકડાઉનમાં સૌથી વધુ વિડિયો અપલોડ કરનાર જૂનાગઢના શિક્ષકને...
જૂનાગઢમાં માત્ર 42 દિવસના બાળકની જટિલ સર્જરી કરી જીવ બચાવતા તબીબો
Admin -
જન્મથી જ કરોડરજૂની બીમારીથી પીડાતા બાળકને બચાવવા મેટ્રો શહેરની હોસ્પિટલે હાથ ઊંચા કર્યા બાદ જૂનાગઢના તબીબોએ ચેલેન્જ ભરી જટિલ સર્જરી સફળતાપૂર્વક કરી જૂનાગઢ : જૂનાગઢમાં...
જુનાગઢમાં હાથ બનાવટની દેશી પીસ્ટલ સાથે એકને દબોચી લેતી એસઓજી
Admin -
હથિયાર આપનાર મધ્યપ્રદેશના શખ્સનું નામ બહાર આવ્યું જૂનાગઢ : જૂનાગઢ એસઓજી પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે હાથ બનાવટની દેશી પીસ્ટલ સાથે એકને દબોચી લીધો હતો.જ્યારે...