જૂનાગઢ : જૂનાગઢ મજેવડી દરવાજા,સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાંથી તા.૧૨-૩-૨૦૨૨ને ૮:૩૦ કલાકે ૬૦ વર્ષની ઉંમરના અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો છે. અજાણ્યા પુરૂષે સફેદ કલરની કાળા ટપકાવાળી ધોતી પહેરેલ છે. તેમજ છાતીમાં જમણી બાજુ ગુજરાતીમાં શોભના તથા અંગ્રેજીમાં D લખેલુ છે અને સાધુ જેવી સફેદ દાઢી છે. હાલ મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતેના કોલ્ડ રૂમમાં રાખેલ છે. આ મૃતદેહના વાલી વારસો મળે તો જૂનાગઢ પોલીસને સંપર્ક સાધવો. આ અંગે વધુ તપાસ એ ડિવિઝનના વી.આર.ચાવડા ચલાવી રહ્યા છે.
- Advertisement -
Popular Article
જુનાગઢના ડુંગર દક્ષિણ રેન્જ ભવનાથના અભ્યારણ વિસ્તારમાં જૂની પેશકદમી દૂર કરાઈ
Admin -
કોર્ટના અદેશને પગલે જૂનાગઢ વનવિભાગે કાર્યવાહી કરી જૂનાગઢ : વન વિભાગ જૂનાગઢ હેઠળના ડુંગર દક્ષિણ રેન્જના ભવનાથ રાઉન્ડના કાર્ય વિસ્તારના અભ્યારણ્ય વિસ્તારમાં વર્ષો જૂની પેશકદમી...
કેશોદ નાથદ્વારા એસ.ટી રૂટ શરૂ કરાયો
Admin -
જૂનાગઢ : જૂનાગઢ એસ.ટી વિભાગ દ્વારા કેશોદ નાથદ્વારા બસ રૂટ શરૂ કરવામાં આવેલ છે. આ બસ કેશોદથી દરરોજ બપોરના ૧૨:૩૦ કલાકે ઉપડી વાયા જૂનાગઢ,...
જૂનાગઢ જિલ્લામાં વિદેશી દારૂના ચાર દરોડામાં બેની ધરપકડ, ચાર ફરાર
Admin -
હોળી-ધુળેટીમાં દારૂની રેલમછેલ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોનું ઓપરેશન જારી જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં બુટલેગરો ઉજવણીની આડમાં વિદેશીની રેલમછેલ કરી પ્યાસીઓની ડિમાન્ડ પુરી કરવા...