જૂનાગઢ : શીલ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે માંગરોળના દિવરાણા ગામે શંકર મંદીરના કમ્પાઉન્ડ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપતાના પાના પૈસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ રાજુભાઈ હરદાસભાઈ પાનસેરીયા, પરષોતમભાઈ ખીમજીભાઈ ગામી, સંજયભાઈ કુરજીભાઈ ગામી, ભીખુભાઈ વશરામભાઈ પટોડીયા, રાજેશભાઈ પોપટભાઈ પાનસેરીયા, દેવરાજભાઈ ઉર્ફે ભીખો દુદાભાઈ કયાડાને રોકડ રૂ.૨૨,૦૪૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જુનાગઢના ડુંગર દક્ષિણ રેન્જ ભવનાથના અભ્યારણ વિસ્તારમાં જૂની પેશકદમી દૂર કરાઈ
Admin -
કોર્ટના અદેશને પગલે જૂનાગઢ વનવિભાગે કાર્યવાહી કરી જૂનાગઢ : વન વિભાગ જૂનાગઢ હેઠળના ડુંગર દક્ષિણ રેન્જના ભવનાથ રાઉન્ડના કાર્ય વિસ્તારના અભ્યારણ્ય વિસ્તારમાં વર્ષો જૂની પેશકદમી...
કેશોદ નાથદ્વારા એસ.ટી રૂટ શરૂ કરાયો
Admin -
જૂનાગઢ : જૂનાગઢ એસ.ટી વિભાગ દ્વારા કેશોદ નાથદ્વારા બસ રૂટ શરૂ કરવામાં આવેલ છે. આ બસ કેશોદથી દરરોજ બપોરના ૧૨:૩૦ કલાકે ઉપડી વાયા જૂનાગઢ,...
જૂનાગઢમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવકને લમધાર્યો
Admin -
જુનાગઢ : જૂનાગઢમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવકને લમધાર્યો હોવાની ઘટના સામે સ્વી છે. આ બનાવ અંગે ફરિયાદી રવિભાઈ જેન્તીભાઈ રાખેશીયા (ઉ.વ.૩૦ રહે, બસ...