જૂનાગઢ : જૂનાગઢમાં જૂની અદાવતે વૃદ્ધ ઉપર હીંચકારો હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ફરિયાદી ઝેબુનનિશા ઝહાંગીર ભાઈ શેખ (ઉ.વ.૬૦ રહે માત્રીશેખ કુંભારવાડા બાબુભાઈ બરફના કારખાના પાસે જુનાગઢ)એ હસન ઉર્ફે ટકો, બોદુ તથા બે અજાણ્યા મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે કુંભારવાળા અકબરી એપાર્ટમેન્ટ જુનાગઢ ખાતે ફરીયાદીને આરોપીઓએ એકસંપ કરી ઢિકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
પેટ્રોલ-ડીઝલનો સપ્લાય બંધ કરી દેવા અંગે નયારા કંપનીનું નિવેદન જાહેર
Admin -
જૂનાગઢ : સૌરાષ્ટ્રના સાતેય જિલ્લાને જ્યાંથી પેટ્રોલ ડીઝલની સપ્લાય મળે છે તેવી નયારા એનર્જી કંપનીએ અચાનક જ સપ્લાય બંધ કરી દેતા પેટ્રોલ - ડીઝલની...
જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં દારૂ મળતા દુકાનદારની ધરપકડ
Admin -
જૂનાગઢ : જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જુનાગઢના જોષીપરા વિસ્તારમાં આવેલ મહાદેવ મોબાઈલ રીપેરીંગ નામની દુકાનમા રેઇડ કરતા ભારતીય બનાવટની પરપ્રાતિય ચંદીગઢ...
ભાવ વધારા પૂર્વે ન્યારા એનર્જીએ પેટ્રોલ – ડીઝલ સપ્લાય બંધ કરી દીધી
Admin -
સૌરાષ્ટ્રના સાતેય જિલ્લામાં પેટ્રોલિયમ પેદાશની અછત : ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશનને સરકાર અને ઓઇલ કંપનીને કરી રજુઆત જૂનાગઢ : યુક્રેન રશિયા વચ્ચે...