જુનાગઢ : જૂનાગઢ એ ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢન દીવાન ચોક પાસે એસ.બી.આઇ. બેંન્કની નીચે ગેબનશાબાપુની દરગાહ પાસે જાહેરમા ગંજીપત્તાના પાના પૈસા વડે તીનપતી નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા આરોપીઓ સમીર હાસમભાઇ પટ્ટણી, કાસમભાઇ ઉમરભાઇ મહીડા, હનીફ ઇબ્રાહીમભાઇ મહીડા, સાકીર સલીમભાઇ બેલીમ, સફી વજીરભાઇ મકરાણી, ઇબ્રાહીમ ઉર્ફે ભોપલી દાદમહમદભાઇ બ્લોચને રોકડા રૂ.૧૦૧૮૦ સાથે ઝડપી લીધા હતા.
- Advertisement -
Popular Article
પૈસા તમારે ખાઈ જવા ને ભોગવવાનું અમારે ! જૂનાગઢમાં સીલિંગ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન કાળઝાળ
Admin -
હોસ્પિટલોને સીલ મારવાની કામગીરી મામલે સ્ટેન્ડિંગ ચેરમેને મનપાના અધિકારીઓને તતડાવી નાખ્યા : દબાણ શાખાના અધિકારીઓએ ચાલતી પકડી જૂનાગઢ : જૂનાગઢમાં ફાયર એનઓસી વગરની અને બીયુ...
ફાયર એનઓસી અને બીયુ પરમીશન મુદ્દે જૂનાગઢ મહાપાલિકાની સીલિંગ કાર્યવાહી સામે પ્રચંડ વિરોધ
Admin -
સિલ કરાયેલી હોસ્પિટલ તથા વાણિજ્ય કોમ્પલેક્ષના માલિકો-દુકાનદારોએ મનપાની કાર્યવાહી સામે બળાપો ઠાલવ્યો : ખુદ મનપાની કચેરી બીયું સર્ટિફિકેટ વગરની હોવાનો આક્ષેપ, હોસ્પિટલને સિલ મારતાં...
જૂનાગઢમાં વિફરેલા આર્મીમેન પતિએ પત્ની ઉપર ફાયરિંગ કર્યું
Admin -
દાણાપીઠ સરકારી શાળા નજીક ફાયરીંગની ઘટનામાં પત્ની ઈજાગ્રસ્ત બનતા સારવારમાં ખસેડાઇ જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં આજે આર્મીમેન પતિએ આંગણવાડીમાં ફરજ બજાવતી પત્ની ઉપર ફાયરિંગ કરતા...