જૂનાગઢ : જૂનાગઢ શહેર કે જિલ્લામાં આજે પણ એકેય નવો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રો મુજબ આજે શહેર કે જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેથી હવે જૂનાગઢ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આજના દિવસે જૂનાગઢ જિલ્લામાં 42 ધનવંતરી રથ દ્વારા 3705 દર્દીઓની આરોગ્ય તપાસણી કરી સ્વાસ્થ્ય વર્ધક દવા આપવામાં આવી હતી અને કુલ 2604 દર્દીઓને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.
- Advertisement -
Popular Article
જૂનાગઢના મેળામાં ભાવિક ઉપર કુહાડીથી હુમલો કરનાર આરોપીની ધરપકડ
Admin -
પોલીસે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ ઉપર લઈ આકરી પૂછપરછ હાથ ધરી જૂનાગઢ : જૂનાગઢના ભવનાથ ખાતે યીજયેલા મહાશિવરાત્રીના મેળા દરમ્યાન એક ભાવિક ઉપર કહેવાતા શિષ્યએ...
બહારના રાજ્યોમાંથી ખોટી બીલટીના આધારે જૂનાગઢમાં ટ્રક ભરીને ઘુસાડાતો 12 લાખનો દારૂ ઝડપાયો
Admin -
ઉમટવાડાથી વધાવી તરફ રસ્તે તલીયાધર ફનટક પાસે મજેવડી નજીક દારૂના કટીંગ વખતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી, ચાર ફરાર જૂનાગઢ : ઉમટવાડાથી વધાવી તરફ રસ્તે તલીયાધર...
જૂનાગઢના પ્લાવસા ગામેં રૂ.૯૧ હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપી ફરાર
Admin -
જૂનાગઢ : જુનાગઢ તાલુકા પોલીસ ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના પ્લાવસા ગામની સીમમાં દરોડા પાડી મારૂતિ સ્વીર્ફટ કાર નં.GJ-03-ER-2015માં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ કંપનીની...