જૂનાગઢ : જૂનાગઢમાં આવેલ ઝાલોરપા માઈસાજી પીરની દરગાહ પાસે રહેતા અલીશા મંજુશા બાનવા (ઉ.વ.૫૨)એ આરોપીઓ શબ્બીરશા હુશેનશા, ઈક્બાલશા હુશેનશા (રહે.બન્ને જુનાગઢ) સામે જૂનાગઢ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩ના રોજ ઝાલોરપા માઈસાજી પીરની દરગાહ પાસે આરોપીઓએ ઘાસચારો વેચવા બાબતે માથાકુટ કરી ફરીયાદીને એક સેપ કરી લોખંડના પાઈપ વડે ડાબા પગમા ઈજા કરી ગાળો બોલી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
બહારના રાજ્યોમાંથી ખોટી બીલટીના આધારે જૂનાગઢમાં ટ્રક ભરીને ઘુસાડાતો 12 લાખનો દારૂ ઝડપાયો
Admin -
ઉમટવાડાથી વધાવી તરફ રસ્તે તલીયાધર ફનટક પાસે મજેવડી નજીક દારૂના કટીંગ વખતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી, ચાર ફરાર જૂનાગઢ : ઉમટવાડાથી વધાવી તરફ રસ્તે તલીયાધર...
જૂનાગઢના પ્લાવસા ગામેં રૂ.૯૧ હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપી ફરાર
Admin -
જૂનાગઢ : જુનાગઢ તાલુકા પોલીસ ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના પ્લાવસા ગામની સીમમાં દરોડા પાડી મારૂતિ સ્વીર્ફટ કાર નં.GJ-03-ER-2015માં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ કંપનીની...
જુના મનદુઃખનો ખાર રાખી યુવાનને માથામાં ધારીયાના ઘા ઝિંકાયા
Admin -
જૂનાગઢના ઝાલોરાપા વિસ્તારમાં કબ્રસ્તાનના ખુણા પાસે મારામારીના બનાવમાં એક સામે ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : જૂનાગઢના ઝાલોરાપા વિસ્તારમાં કબ્રસ્તાનના ખુણા પાસે જુના મનદુઃખનો ખાર રાખી યુવાનને...