ડાંઝિકલ ડાન્સ સ્ટુડિયો દ્વારા વિશેષ આયોજન કરાયું
જૂનાગઢ : આગામી તા. 8મી માર્ચ, 2022ના રોજ વિમેન્સ ડે નિમિતે ડાંઝિકલ ડાન્સ સ્ટુડિયો દ્વારા મહિલાઓને એક ખાસ ભેટ આપવા વિનામૂલ્યે બે દિવસીય ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાંઝિકલ ડાન્સ સ્ટુડિયો જૂનાગઢ દ્વારા મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આગામી તા. અંતર્ગત તા.5 અને 6 માર્ચના રોજ જૂનાગઢના મહિલાઓ માટે ફ્રી ડાન્સ વર્કશોપ આયોજિત કરવામાં આવશે. ડાન્સ વર્કશોપ અંગે વધુ માહિતી માટે ડાંઝીકલ ડાન્સ સ્ટુડિયો, ત્રીજો માળ, સિલ્વર પ્લાઝા, SBI શાખાની સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ.
સમય: સાંજે 3 થી 6 દરમિયાન રૂબરૂ અથવા
મોબાઈલ નંબર 9265730363 સંપર્ક કરવો.