જૂનાગઢ : બાંટવાના સીતાણા રોડ ઉપર ટ્રેકટરે બાઇકને ઠોકરે ચડાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે કરશનભાઇ પોલાભાઇ વાણવી (ઉ.વ ૪૫ રહે.કણજા ધાર તા.વંથલી) એ સીતાણા ગામના ટ્રેકટરવાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૦ના રોજ બાંટવા સીતાણા રોડ સીતાણા ગામ બાજુ ટ્રેકટર ચાલકએ પોતાનુ ટ્રેકટર પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના GJ-11-AR-1170 નંબરના બાઈકને પાછળથી ઠોકર મારી ફરીયાદી તથા સાહેદને પછાડી દઇ ઇજાઓ કરીને નાસી છૂટ્યો હતો.
- Advertisement -
Popular Article
જૂનાગઢના કાથરોટા ગામની યાત્રીની નાની ઉંમરે મોટી સિદ્ધિ : આખી રામાયણ કંઠસ્થ કરી
Admin -
મોબાઈલની દુનિયામાં રચ્યા - પચ્યા રહેતા બાળકોથી અલગ હટી ભક્તિના રંગે રંગાઈ જૂનાગઢ : આજના સમયમાં બાળકોને સૌથી વધુ મોબાઈલનું લાગતું હોય છે. ખાસ કરીને...
જૂનાગઢમાં આવારા તત્વો અને પ્રેમી પંખીડા સામે પોલીસની લાલ આંખ
Admin -
જુનાગઢ બી ડિવિઝન પોલીસનો સપાટો બોલાવી પ્રેમી પંખીડાઓને જાહેરમાં ન બેસવા સમજ આપી જૂનાગઢ : સુરતની ઘટના બાદ જૂનાગઢમાં પોલીસ હરકતમાં આવી છે. ખાસ કરીને...
જૂનાગઢના ઓમનગરમાં બે મહિના પહેલા લગ્ન કરનાર નવોઢાનો આપઘાત
Admin -
જૂનાગઢ : જૂનાગઢના ઓમનગરમાં બે મહિના પહેલા લગ્ન કરનાર નવોઢાનો આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શાંતિબેન...