જૂનાગઢ : જૂનાગઢ નજીક યુવાનને લાકડાનાં ધોકા વડે લમધાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે હિતેશભાઈ વિજયભાઈ ઝાલા (ઉ.વ.૨૮ રહે.પ્રદીપ સિનેમા પાસે દીનદયાળ નગર ખાડિયામાં જુનાગઢ)એ કાનો અને આદિત (રહે.બંન્ને જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો માર-મારી લાકડાનાં ધોકા વડે ફરીયાદીને માથામાં,હાથમાં તથા વાસામાં ઈજા કરી હતી.
- Advertisement -
Popular Article
કેશોદમાં ઝેરી દવાના સેલ્ફોર્સ ટીકડા ખાઇ યુવાનનો આપઘાત
Admin -
જૂનાગઢ : કેશોદમાં ઝેરી દવાના સેલ્ફોર્સ ટીકડા ખાઇ યુવાને કોઈ કારણોસર આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની કેશોદ પોલીસ મથકેથી પ્રાપ્ત...
જૂનાગઢમાં છરીથી હુમલો કરી દસ હજાર ભરેલ પાકિટની લૂંટ ચલાવનાર બે ઝડપાયા
Admin -
ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો , બન્ને આરોપીઓ બાર જેટલા અલગ અલગ ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું જૂનાગઢ : જૂનાગઢના નંદનવન...
યુવાનને છરી ઝીકી રૂપિયા દસ હજાર ભરેલુ પાકીટ તફડાવી લીધું
Admin -
જૂનાગઢના જોષીપરા નંદનવન મઇન રોડ ઉપર બે લુખ્ખાએ આંતક મચાવ્યો જૂનાગઢ : જૂનાગઢના જોષીપરા નંદનવન મઇન રોડ ઉપર બે લુખ્ખાએ સરાજહેર આંતક મચાવી ત્યાંથી પસાર...