જૂનાગઢ : કેશોદના ફાગળી ગામેં મહિલાને માર મર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાનુમતીબેન ઉફે ભાનુબેન અરવિદભાઈ પટેલ (ઉ.વ ૫૬ રહે ચંદ્રા હાઊસ ફલેટ નંબર ૫૦૨, ફોર્ટ, મુંબઈ બજાર ગેઈટ, મુંબઈ)એ આરોપીઓ ભીખાભાઇ અમરભાઇ ભોજક, ભુપત ઉર્ફ ભુપેન્દ્રભાઇ ભીખાભાઇ ભોજક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની ખેતીની જમીનમાં જે.સી.બી.ચાલતુ હતુ ત્યારે આરોપીઓ ત્યા જઇ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો કાઢી બે ત્રણ થપ્પડ મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
- Advertisement -
Popular Article
સુરતમાં ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જૂનાગઢ મેયર ઇલેવન વિજેતા
Admin -
T20 ટુર્નામેન્ટમાં કોર્પોરેટર અબ્બાસ કુરેશીએ 147 રન કરી ઇતિહાસ સર્જ્યો જૂનાગઢ : નાનપણથી જ બેટ હાથમાં લઈને ક્રિકેટની દુનિયામાં મોટું નામ કરનાર ભાજપના કોર્પોરેટર અબ્બાસ...
જૂનાગઢમાં યુવાનનું અપહરણ કરી માર મારી દસ લાખની ખંડણી માંગી
Admin -
છ શખ્સોએ યુવાનને જીવીત છોડવા માટે રૂપીયા બે લાખ પડાવી લીધા બાદ અન્ય રૂપિયા પછી આપવાની શરતે છોડી મુક્યો, અન્ય એક યુવાનને પણ આ...
જૂની માથાકૂટનો ખાર રાખી યુવાનને છરીના ઘા ઝીકી ખૂની હુમલો કર્યો
Admin -
જૂનાગઢના અગ્રાવત ચોકમાં બનેલા બનાવમાં ચાર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુન્હો દાખલ જૂનાગઢ : જૂનાગઢના અગ્રાવત ચોકમાં ગતરાત્રે દસ દિવસ પહેલા થયેલી માથાકૂટનું સામાધાન કરવાની ના...