જૂનાગઢના ચોલકી ગામેં કારે બાઇકને ઠોકરે ચડાવ્યું

જૂનાગઢ : જૂનાગઢના ચોલકી ગામેં રહેતા બાબુભાઇ ભીખાભાઇ ગોહેલે આરોપી ફોર-વ્હીલ ઇનોવા ક્રીસ્ટા જેના નંબર GJ-14-A12-4020નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા સાહેદો પોતાના બાઈક લઈને વાડીએથી ચોકલી ગામ તરફ જતા હતા. ત્યારે રસ્તામાં આરોપીએ પોતાની ફોર-વ્હીલ ઇનોવા ક્રીસ્ટા જેના નંબર GJ-14-A12-4020 વાળી બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવી આવી ફરીયાદીના બાઈકને સામેથી ઠોકર મારી ફરીયાદી તથા સાહેદોને શરીરે સામાન્ય ઇજાઓ પહોચાડી હતી.