માંગરોળની ગુલમહોર સોસાયટીમાંથી બાઈક ચોરાયું

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરની ગુલમહોર સોસાયટીમાંથી ઇસ્માઇલભાઇ હાસમભાઇ અવેડીયાની માલિકીનું હિરો કપંનીનું રૂ.68 હજારની કિંમતનું સ્લ્પેન્ડર પ્લસ મોટરસાયકલ નં.GJ.11.CB.9476 કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી જતા માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.