માંગરોળ-પોરબંદર હાઇવે ઉપર બોલેરો – બાઈક વચ્ચે અકસ્માત : બે ને ઇજા

જૂનાગઢ : માંગરોળ-પોરબંદર હાઇવે ઉપર બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા માંગરોળના નિઝામુદ્દીનહાજીભાઇ પટેલને ઈજાઓ પહોંચવાની સાથે દાંત પડી ગયો હતો.જયારે મોટર સાયકલ પાછળ બેઠેલા સાકીર હનીફભાઇ મલેકના હાથમાં ફ્રેક્ચર થતા બોલેરો પીકઅપ રજી.નં.-GJ-37-T-3531ના ચાલક સલેમાન હિંગોરા, રહે.ઢેબર ગામ તા.-ભાણવડજી.દેવભુમિ દ્વારકાવાળા વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.