જૂનાગઢ : મેંદરડા પોલીસે ગઈકાલે બાતમીના આધારે હરીપુર ગામ સાસણ પાસે ગંજીપત્તાના પાના પૈસા વડે તીનપત્તીનો જુગાર રમી પૈસાની હાર જીત કરતા આરોપીઓ વશરામભાઇ જાદવભાઇ ભુવા, પુંજાભાઇ હામાભાઇ ચાવડા, રમેશભાઇ વશરામભાઇ ભુવા, ફિરોજભાઇ હબીબભાઇ દલ, બાબુભાઇ હીરાભાઇ પરમાર, લક્ષ્મણભાઇ ભુરાભાઇ વાઢીયાને રોકડા રૂ.૫૯૯૦ સાથે ઝડપી લીધો હતો. એ ડીવીજન પોલીસે જૂનાગઢના દિવાન ચોક સર્કલ ચોક, જાહેરમાં ગંજીપત્તાના પાના પૈસા વડે તિનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા અયુબખાન દાદાભાઇ પઠાણ, રિયાજભાઇ અબુભાઇ બેલીમ, અબ્દુલ નુરમામદ હીગોરજાને રોકડા રૂ.૪૫૦૦ સાથે ઝડપી લીધા હતા.
- Advertisement -
Popular Article
વંથલીના લુશાળા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલ કર્મચારીઓ પર હુમલો
Admin -
વીજ ચેકિંગ કરતા સ્થાનિક ટોળા ઉશ્કેરાઈને હુમલો કરતા હાલ મામલો પોલીસ મથકે પહોંચ્યો જૂનાગઢ : વંથલીના લુશાળા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલ કર્મચારીઓ પર હુમલો...
જૂનાગઢમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો, બીજો ફરાર
Admin -
જૂનાગઢ : જૂનાગઢ સી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના ગાંધીગ્રામ રામચોક વિસ્તારમાં આવેલા મકાનમાં રેઇડ કરી આ મકાનમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારુ વાઇટ...
કેશોદમાં બે સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ
Admin -
બે શખ્સો સામે દુષ્કર્મ અને અન્ય બે શખ્સો સામે મદદગારીનો ગુન્હો દાખલ જૂનાગઢ : કેશોદના ગ્રામ્ય વિસ્તારની બે સગીરાને લગ્નની લાલચ આપી ચાર શખ્સો ભગાડી...