જૂનાગઢ : જૂનાગઢ સી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના ગાંધીગ્રામ રામચોક વિસ્તારમાં આવેલા મકાનમાં રેઇડ કરી આ મકાનમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારુ વાઇટ વોડકા એપલ ફ્લેવર ફોરશેલ ઇન હરીયાણા ઓન્લી ૭૫૦ એમ.એલ કંપની શીલ બંધ કાચની છુટી બોટલ નંગ-૦૮તથા પેટી નંગ-૨ જેમા એક પેટીમા બોટલ નંગ-૧૨ મળી કુલ બોટલ નંગ-૩૧ જેમા એક બોટલની કી. રૂ. ૪૦૦ મળી કુલ કિં.રૂ-૧૨,૪૦૦નો મુદ્દામાલ સાથે આરોપી ધીરૂભાઇ નાથાભાઇ વાઘેલાને ઝડપી લીધો હતો. જ્યારે હાજર નહી મળી અવેલ લખનભાઇ રાજુભાઇ રબારીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢની કાથરોટા માધ્યમીક શાળાના શિક્ષકનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન
Admin -
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કાથરોટા માધ્યમીક શાળાના શિક્ષક બળદેવપરીનું શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે સન્માન કરાયું હતું. જેમાં ક્વિઝ અભિયાનમાં સમગ્ર દેશમાં પાંચ શિક્ષકોમાં સ્થાન...
ભેસાણના ચણાકા ગામે રોડની સાઇડમા ઉતરી જતા બાઈક ચાલકનું મોત
Admin -
જૂનાગઢ : ભેસાણના ચણાકા ગામે રોડની સાઇડમા ઉતરી જતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોરધનભાઇ...
કેશોદમાં બે સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ
Admin -
બે શખ્સો સામે દુષ્કર્મ અને અન્ય બે શખ્સો સામે મદદગારીનો ગુન્હો દાખલ જૂનાગઢ : કેશોદના ગ્રામ્ય વિસ્તારની બે સગીરાને લગ્નની લાલચ આપી ચાર શખ્સો ભગાડી...