જૂનાગઢ : ભેસાણના ચણાકા ગામે રોડની સાઇડમા ઉતરી જતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોરધનભાઇ રૈયાભાઇ પીપળીયા (ઉ.વ.૪૫ રહે.હાજાણી પિપળીયા તા.વિસાવદર) નામના યુવાન ગઈકાલે ભેસાણ ચણાકા ગામે રોડ પાસે પોતાનું બાઈક ચલાવીને જઈ રહ્યા હતા. ત્યારે પોતાની મેળે બાઈક રોડની સાઇડમા ઉતરી જતા તેમને માથાના ભાગે ઇજા થતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
કેશોદમાં સામસામા લગ્ન કરવા મામલે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ
Admin -
બન્ને પરિવારોના સભ્યોએ એકબીજા ઉપર કુહાડી વડે હુમલો કર્યો હોવાની સામસામી ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : કેશોદમાં સામાસામાં લગ્ન કરવા મામલે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ...
જૂનાગઢ જિલ્લા જેલમાંથી જામીન પર ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ
Admin -
જૂનાગઢ : જૂનાગઢ પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા જૂનાગઢ જિલ્લા જેલમાંથી વચગાળા જામીન મેળવી ફરાર થયેલ પાકા કામના આરોપીને કેશોદ તાબેના ચર ગામેથી પકડી પાડવામાં...
માણાવદરમાં જુના મનદુઃખ મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી, કારમાં તોડફોડ
Admin -
બન્ને પરિવારોએ એકબીજા ઉપર પાઇપ-ધોકાથી હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : માણાવદરમાં જુના મનદુઃખ મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને બન્ને...