ચોરવાડમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

જૂનાગઢ : ચોરવાડ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ચોરવાડ નજીક આરોપી મેહુલપુરી નારણપુરી ગૌસ્વામી (ઉ.વ.૨૩ રહે.વીસણવેલ કાઠા વીસ્તાર)ને ભારતીય બનાવટની ઇગ્લીશ પિવાના દારૂની લોર્ડ જોહ્ન ડીલક્ષ વ્હીસ્કીદમણ બનાવટની ૧૮૦ એમ.એલ. ની નાની બોટલ નંગ-૧૩ જેની કી રૂ.૧૩૦૦ નો પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.