જૂનાગઢ : બાંટવા પોલીસ સ્ટાફે ગઈકાલે માણાવદરના લીંબુડા ગામે વાડીની ઓરડીમાં તીનપત્તિ રમતા છ આરોપીઓને ઝડપી લીધા હતા. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બાંટવા પોલીસ સ્ટાફના ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે, માણાવદરના લીંબુડા ગામે વાડીની ઓરડીમાં જુગરધામ ધમધમી રહ્યું છે. આ બાતમીના આધારે બાંટવા પોલીસ સ્ટાફે માણાવદરના લીંબુડા ગામે વાડીની ઓરડીમાં દરોડો પાડી ત્યાં તીનપત્તિનો જુગાર રમતા આરોપીઓ જેન્તીભાઇ કરશનભાઇ બાણુગારીયા, પરશોતમભાઇ ગોકળભાઇ સુરેજા, રોહીતભાઇ કાન્તીલાલ જાવીયા, કાન્તીભાઇ ગોરધનભાઇ સવસાણી, હરસુખભાઇ કરશનભાઇ કણસાગરા, ભગવાનજી માવજીભાઇ પરમારને રોકડા રૂ.૨૭૨૫૦ સાથે ઝડપી લીધા હતા.
- Advertisement -
Popular Article
રાજકોટના છ વર્ષના બાળકને ભણવું ગમતું ન હોવાથી ટ્રકમાં બેસી જૂનાગઢ પહોંચ્યો..
Admin -
રાજકોટમાં પરપ્રાંતીય પરિવારના ગુમ થયેલા બાળકની પોલીસ ચોપડે નોંધ ન હોવાથી તેને પરિવારની ભાળ મેળવવાનું મુશ્કેલ કામ પણ જૂનાગઢ પોલીસે કુનેહથી પાર પાડ્યું, સામાજિક...
જૂનાગઢની ભદ્ર સોસાયટીના ગ્રાઉન્ડમાં જુગાર રમતી ચાર મહિલા સહિત પાંચ ઝડપાયા
Admin -
જૂનાગઢ : જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢની ભદ્ર સોસાયટીના ગ્રાઉન્ડમાં જુગાર રમતી ચાર મહિલા સહિત પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. આ...
ભાજપે આજે સ્થાપના દિને લોન્ચ કરી ન્યૂટ્રિશિયન બાર ચોકલેટ
Admin -
કુપોષિત બાળકોમાં ચોકલેટ અને ટોપીઓનું વિતરણ જૂનાગઢ : 6 એેપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. 1980માં જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની...