જૂનાગઢ : ચોરવાડ.પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ચોરવાડ નજીક આરોપી અશ્વીન મનસુખભાઇ ચૌહાણ (ઉ.વ.૧૯ રહે.ચોરવાડ અખાડા વીસ્તાર)ને ઇગ્લીશ પિવાના દારૂની ક્રીમપીસ સ્પેસીયલ વ્હીસ્કી દમણ બનાવટની ૧૮૦ એમ.એલ. ની નાની બોટલ નંગ-૫ જેની કી રૂ.૫૦૦ નો પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે હાજર નહી મળી આવનાર આરોપી નયન ઉર્ફે ટોયો બચુભાઇ ડાભીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
બોર્ડર પર ફરજ બજાવી માદરે વતન આવેલા આર્મીમેનનું ભવ્ય સ્વાગત
Admin -
શાપુર ગામે સમસ્ત ગામે આર્મીમેનનું ઉષ્માભેર સ્વાગત કરી તેમની દેશસેવાને બિરદાવી જૂનાગઢ : મૂળ જૂનાગઢ જિલ્લાના શાપુર ગામના વતની અને બોર્ડર પર ફરજ બજાવી માદરે...
માણાવદરના પાજોદ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા ચાર ઝડપાયા
Admin -
જૂનાગઢ : બાંટવા પોલીસને ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે, માણાવદરના પાજોદ ગામે આરોપી રશીકભાઇ મહીદાસભાઇ ડઢાણીયા પોતાના કબ્જા ભોગવટાના ખેતર (વાડી)ની ઓરડીએ બહારથી...
જૂનાગઢના રોયલ ઈસ્કોન ગાંઠિયા એન્ડ રેસ્ટોરન્ટમાં રોઝેદારો માટે વિનામૂલ્યે ઈફ્તારની સુવિધા
Admin -
રમઝાન માસ દરમ્યાન દવાખાનમાં દાખલ દર્દીના સગા અને ત્યાંથી નીકળતા મુસાફરો માટે ઈફ્તારની સુવિધા ઉપલબ્ધ કરાઈ જૂનાગઢ : હાલ રમજાન મહિનો ચાલી રહ્યો છે.ત્યારે રોઝા...