જૂનાગઢ : બાંટવા પોલીસને ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે, માણાવદરના પાજોદ ગામે આરોપી રશીકભાઇ મહીદાસભાઇ ડઢાણીયા પોતાના કબ્જા ભોગવટાના ખેતર (વાડી)ની ઓરડીએ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. આ પ્રકારની બાતમી મળતા પોલીસે તે સ્થળે રેઇડ કરીને ગંજીપતાના પાના વડે તીનપતી નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ રશીકભાઇ મહીદાસભાઇ ડઢાણીયા, સાર્દુલભાઇ હીરાભાઇ જલુ, દીપકભાઇ મનસુખભાઇ જોષી, ચંદુભાઇ રુઘનાથભાઇ લોઢીયાને રોકડા રૂ.૧૬૭૦૦ તથા ફોન નંગ-૪ કિ.રૂ.૩૦૦૦ તથા મો.સા નંગ-૨ કિ.રૂ.૫૦૦૦૦ મળી કુલ કિ.રૂ.૬૯૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
- Advertisement -
Popular Article
જૂનાગઢની ચોથાણી હોસ્પીટલમાંથી મોબાઈલની ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો
Admin -
ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ બી ડિવિઝન પોલીસે અન્ય આઠ મોબાઈલનો પણ ભેદ ઉકેલી નાખ્યો જૂનાગઢ : જૂનાગઢ ચોથાણી હોસ્પીટલમાંથી થોડા સમયમાં પહેલા મોબાઈલની ચોરી...
જૂનાગઢ રોયલ પાર્ક મેઇન રોડ પર ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો
Admin -
જૂનાગઢ : જૂનાગઢ બી ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢ નજીક જલારામ સોસાયટી રોયલ પાર્ક મેઇન રોડ પર આરોપી યાગ્નીક વિજયભાઇ ગૌતમી (ઉ.વ.૧૯...
જૂનાગઢમાં ડોર ટું ડોર કચરા કલેક્શનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોન્ટ્રાકટ રદ કરવા સફાઈ કર્મીઓ...
Admin -
મનપાના સફાઈ કર્મીઓએ સફાઈ કામદાર કર્મચારી યુનિયનના નેજા હેઠળ વિવિધ પ્રશ્ને મેયર, કમિશ્નરને આવેદન આપ્યું જૂનાગઢ : જૂનાગઢમાં ડોર ટું ડોર કચરા કલેક્શનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ...