જૂનાગઢ : જુનાગઢ નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં વૃદ્ધ ઘાયલ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદી ચનાભાઇ જેઠાભાઇ પરમાર (ઉ.વ. ૬૦ રહે. ટીંબાવડી વણકરવાસ રામ મંદીર પાસે જુનાગઢ) એ બાઈક નં જી જે ૧૧ સી.બી ૬૩૪૫નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સરદાર બાગ ગેઇટ પાસે મહાદેવના મંદીરની સામે જુનાગઢ ખાતે આરોપી બાઈક નં GJ-11CB-6345 નો ચાલકએ પોતાના બાઈકને પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના બાઈકને હડફેટે લઇ ઠોકર મારી ઇજાઓ કરીને ફરાર થઈ ગયો હતો.
- Advertisement -
Popular Article
જૂનાગઢના ભદ્ર વિસ્તારમાં મકાનમાં કુટણખાનું ચલાવતી વૃદ્ધા ઝડપાઈ
Admin -
વૃદ્ધા પોતાના મકાનમાં દેહ વ્યાપારની દલાલી કરતી હોવાનું ખુલ્યું, કોન્ડમના બે પેકેટ મળ્યા જૂનાગઢ : જૂનાગઢ એસઓજી પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના ભદ્ર વિસ્તારમાં મકાનમાં...
જૂનાગઢમાં મેડીકલ સ્ટોરનુ શટર તોડી રૂ.૨૪૦૦૦ ની ચોરી
Admin -
મેડીકલ સ્ટોરમાં ચોરી કરનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ જૂનાગઢ : જૂનાગઢના મધુરમ આંબેડકર ભવનની સામે તુલજા ભવાની ગુપ મેડીકલ સ્ટોરમાંથી તસ્કર શટર તોડી રૂ.૨૪૦૦૦ ની...
પાન મસાલાની દુકાનનુ તાળુ તોડી માવા-ફાકી અને પરચુરણ રકમની ચોરી
Admin -
માણાવદરના આંબલીયા ગામે પાનની દુકાનમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : માણાવદરના આંબલીયા ગામે આવેલી પાનની દુકાનમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં તસ્કરો પાન...