જૂનાગઢ : માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામે રહેતી ૧૪ વર્ષ ૩ માસની કિશોરી તા.૧૩-૩-૨૨ ને ૧૧ કલાકે વલ્લભગઢના પાટીયાથી કરમદી ગામે જતા રોડની બાજુમાં આવેલ વાડિયેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૪.૮ ફુટ, બાંધો પાતળો અને રંગ શ્યામ છે. કિશોરીના જમણા હાથના પોંચા પર અંગ્રજીમાં V ત્રોફાવેલ છે. તે ગુજરાતી અને મરાઠી ભાષા જાણે છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માંગરોળ પોલીસે જણાવ્યું છે.
- Advertisement -
Popular Article
જુનાગઢના મુસ્લિમ અગ્રણી ઘરે સુન્નતસાદી પ્રસંગે કોમી એકતાનો માહોલ સર્જાયો
Admin -
પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ સહિતના અગ્રણીઓએ હાજરી આપી રાસ ગરબે ઝૂમતા કોમી એકતાનું વાતાવરણ સર્જાયું જૂનાગઢ : જુનાગઢના મુસ્લિમ અગ્રણી મર્હુમ હુસેન ભાઈ હાલાના પૌત્રના ખતના...
જૂનાગઢના ખામધ્રોળ ગામેં નવા બનતા મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો
Admin -
જૂનાગઢ : જુનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે ખામધ્રોળ ગામ શ્રીનાથજી એપાર્ટમેન્ટ પાછળ આવેલ નવા બનતા રાજ ટેનામેન્ટના મકાન નં-૪ માં રેઇડ કરી આ...
જૂનાગઢની જીલ્લા જેલમાં કેદીને વોર્ડમાં પુરાઈ જવાનું કહેતા સ્ટાફ ઉપર હુમલો
Admin -
જેલ સ્ટાફના કર્મચારીએ એક કાચા કામના કેદી સામે હુમલો અને ફરજમાં રૂકાવટની ફરિયાદ જૂનાગઢ : જૂનાગઢની જિલ્લા જેલમાં વારંવાર મોબાઈલ મળવા જેવી કેદીઓની ગંભીર હિલચાલ...