જૂનાગઢ : જૂનાગઢ બી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે ખલીલપુર રોડ કલીમલ પાન ની દૂકાનની સામેના રોડ પરથી આરોપી રાજેશભાઇ કાળુભાઇ સોલંકીને ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૬ જેની કિ રૂ।.૨૪૦૦ના પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ ભેસાણ પોલીસે ભેસાણના સામતપરા ગામે આરોપી હમીરભાઈ સમજુભાઇ ગરસડીયાને ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કી.રૂ.૪૦૦નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત ભેસાણ પોલીસે સામતપરા ગામે આરોપી વિજભાઇ ગડુભાઇ પરમારને ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૪ કી.રૂ.૧૬૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો.
- Advertisement -
Popular Article
ચોબારી ફાટક પાસે ટ્રાફિકજામ થયા બાદ યુવકના પગ ઉપર કાર ચડાવી માર માર્યો
Admin -
ફોર વ્હીલ ગાડીના ચાલકે માર મારી બાઇકમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : ચોબારી ફાટક પાસે ટ્રાફિકજામ થયા બાદ યુવકના પગ ઉપર કાર ચડાવી માર...
જુનાગઢ મહાનગરપાલિકા કર્મચારીનું અવસાન થતા તેના આશ્રિતને ૮ લાખની સહાય ચૂકવાય
Admin -
જુનાગઢ મેયર ગીતાબેન પરમારના હસ્તે આશ્રિતને ચેક અર્પણ કરાયો જૂનાગઢ : જુનાગઢ મહાનગરપાલિકા કર્મચારીનું અવસાન થતા તેના આશ્રિતને ૮ લાખની સહાય ચૂકવાય હતી. જેમાં જુનાગઢ...
રસ્તા ઉપર પડેલ બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા મહિલાનું મોત
Admin -
મેંદરડાના માનપુર ગામે શીવમ અગરબતી પાસે અકસ્માતના બનાવમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : મેંદરડાના માનપુર ગામે શીવમ અગરબતી પાસે રસ્તા ઉપર પડેલ બંધ...