જૂનાગઢ : માળિયા હાટીના તાલુકાના વડિયા ગામે રહેતી ૧૬ વર્ષ ૨ મહિનાની સગીરા તા.૧૬-૩-૨૦૨૨ના રોજ ૫ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી ગુમ થઇ છે. તેણીની ઉંચાઇ ૪ થી ૫ ફુટ, બાંધો પાતળો અને રંગ ઉજળો છે. તેમણે પીળા કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો છે. આ સગીરાની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માળિયા પોલીસે જણાવ્યું છે.
- Advertisement -
Popular Article
ચોબારી ફાટક પાસે ટ્રાફિકજામ થયા બાદ યુવકના પગ ઉપર કાર ચડાવી માર માર્યો
Admin -
ફોર વ્હીલ ગાડીના ચાલકે માર મારી બાઇકમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : ચોબારી ફાટક પાસે ટ્રાફિકજામ થયા બાદ યુવકના પગ ઉપર કાર ચડાવી માર...
જૂનાગઢ પોલીસે જાલીનોટ કાંડનો પર્દાફાશ કર્યો : રાજકોટ, જામનગર અને દ્વારકા સુધી પગેરું નીકળ્યું
Admin -
મહાશિવરાત્રી મેળામાં ડુપ્લીકેટ 500ની નોટ સાથે ઝડપાયેલા આરોપીને ભવનાથ પોલીસે ઝડપી લીધા બાદ પોલીસ મૂળ સુધી પહોંચતા છ આરોપીના નામ ખુલ્યા ; ત્રણ ગિરફતમાં જૂનાગઢ...
જૂનાગઢ અને ભેસાણમાં ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ત્રણ પકડાયા
Admin -
જૂનાગઢ : જૂનાગઢ બી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે ખલીલપુર રોડ કલીમલ પાન ની દૂકાનની સામેના રોડ પરથી આરોપી રાજેશભાઇ કાળુભાઇ સોલંકીને ઇગ્લીશ દારૂની...