જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મુલતવી

જૂનાગઢ : તા.૧૯/૩/૨૨ના રોજ યોજાનાર જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મુલતવી રાખવામાં આવેલ છે.હાલ વિધાનસભાનું સત્ર ચાલુ હોય જેના સંદર્ભે સામાન્ય વહિવટ વિભાગ ગાંધીનગરની સૂચનાથી આ બેઠક મુલતવી રાખવામાં આવેલ છે. જેની જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ તેમન આ સમિતિના સભ્યોને નોંધ લેવા કલેક્ટર કચેરી જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.