જૂનાગઢ : જૂનાગઢ સ્મોલ આર્મ ફાયરીંગ રેન્જ, ૮ ગુજ બીએનએનસીસી ગ્રાઉન્ડ ખાતે તાત્કાલીક અસરથી તા.૧૭/૪/૨૦૨૨ સુધી ૨૨ બોર રાયફલની ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોય આ પ્રેક્ટીસ દરમિયાન ફાયરીંગના સ્થળની આજુબાજુના વિસ્તારમાં લોકો તથા વાહનોની અવર-જવર ભયજનક જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી.બાંભણિયાને જૂનાગઢ સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની આંક-૨૨ની કલમ-૩૩(૧)(બી)હેઠળ મળેલ સત્તાની રૂએ તાત્કાલીક અસરથી તા.૧૭/૦૪/૨૦૨૨ દરમિયાન(બન્ને દિવસો સહિત) સવારે ૭ થી સાંજના ૧૯ કલાક સુધી જૂનાગઢ સ્મોલ આર્મ ફાયરીંગ રેન્જ, ૮ ગુજ બીએન એનસીસી ગ્રાઉન્ડ આજુબાજુના ૧ કિ.મી. વિસ્તારમાં રાહદારીઓને તેમજ વાહનોને ઉપરોક્ત સમય દરમિયાન પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢ નજીક અજાણ્યા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની શંકા
Admin -
ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો જૂનાગઢ : જૂનાગઢ નજીક અજાણ્યા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેકે મૃતક યુવકના...
જૂનાગઢના સરદાર ચોક નજીક દારૂ ભરેલી રીક્ષા સાથે એક ઝડપાયો
Admin -
હોળી-ધુળેટીએ દારૂની છોળો ઉડે તે પહેલા જ પોલીસ સતર્ક જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારમાં દારૂની છોળો ઉડે તે પહેલા જ પોલીસ સતર્ક બની...
ધરારથી સબંધ રાખવા દબાણ કરી કિન્નર ઉપર હુમલો અને ઘરમાં તોડફોડ
Admin -
જૂનાગઢના ગુ.હા.બોર્ડ કોલોનીમાં બે શખ્સોએ ઘૂસીને આંતક મચાવ્યો જૂનાગઢ : જૂનાગઢના ગુ.હા.બોર્ડ કોલોનીમાં રહેતા કિન્નરે સબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ ધરારથી સબંધ રાખવા દબાણ...