જૂનાગઢ : વીસાવદરના કાલાવડ ગામેં હૃદયની બીમારીથી કંટાળી યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વીસાવદરના કાલાવડ ગામેં રહેતી હેતલબેન રમેશભાઇ ધાંધલ (ઉ.વ.૨૭) નામની યુવતીને હ્રદયમા કાણુ હોય જેથી આ બીમારીના કારણે ટેંશનમા રહેતી હોય અને આ ટેન્શનના કારણે પોતે પોતાની મેળે પ્લસ્ટીકની દોરી બાંધી ગળાફાંસો ખાઇ જઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢમા જાહેરમાં પાના ટીચતા ચાર ઝડપાયા
Admin -
સિટી બી ડિવિઝન પોલીસની કાર્યવાહી જૂનાગઢ : જુનાગઢ શહેરના એમજી રોડ ઉપર જેનેલી સોપીંગ સેન્ટરની સામે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂ.૧૦૨૩૦ સાથે પકડી...
જૂનાગઢના કેરાળામાં પ્રદુષણ બોર્ડ જમીનોને બંજર બનાવી દીધી
Admin -
કિશાન ક્રાંતિ ટ્રસ્ટનો પ્રદુષણ નિયંત્રણ કચેરી બોર્ડ ઉપર સણસણતો આક્ષેપ જૂનાગઢ : જૂનાગઢના કેરાળા ગામે નદીમાં ફરી જેતપુર તરફથી કેમિકલયુક્ત પ્રદુષિત પાણી આવતા ખેડૂતોમાં રોષ...
જૂનાગઢમાં મોપેડ ઉપર વિદેશી દારૂની ડિલેવરી કરવા નીકળેલો એક ઝબ્બે
Admin -
જૂનાગઢ : જૂનાગઢ સી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના મધુરમ બાયપાસ સાંઇ બાબા મંદીર પાસે શિવ બેકરી પાસે જાહેરમાં મોપેડ એક્ટીવા ઉપર વિદેશી...