જૂનાગઢ : જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જુનાગઢના જોષીપરા વિસ્તારમાં આવેલ મહાદેવ મોબાઈલ રીપેરીંગ નામની દુકાનમા રેઇડ કરતા ભારતીય બનાવટની પરપ્રાતિય ચંદીગઢ બનાવટની ઓલ સીઝન ગોલ્ડન કલેક્સનની રીઝર્વ વ્હિસ્કીની ૭૫૦ એમ.એલ.ની ૪૨.૮ ટકા વીવીની ઈગ્લીશ દારુની કંપનીની સીલપેક બોટલ નંગ-૧ મળી આવતા આરોપી દુકાનદાર સમીર દિનેશભાઇ ઠક્કર (ઉ.વ.૩૦ રહે. બ્લોક નં-૩ પુજા પાર્ક ખલીલપુર રોડ જુનાગઢ) ને ઝડપી.લીધો હતો. જ્યારે આ આરોપીને દારૂની બોટલ આપનાર વિક્રમ ગોગનભાઇ ખુંટી સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
ગિરનાર ક્ષેત્રના સાત્વિક સંત પુનિતાચારીજીનો જીવનદીપ બુઝાયો
Admin -
સંત પુનિતાચારીજીનો પાર્થિવદેહ આશ્રમમાં અંતિમ દર્શન માટે રખાયો જૂનાગઢ : ગિરનાર ક્ષેત્રના સાત્વિક સંત પુનિતાચારીજીનો આજે જીવનદીપ બુઝાયો છે. આથી હજારો ભક્તોમાં ભારે શોક વ્યાપી...
વ્યાજના ચક્કરમાં ફસાયેલા વેપારીને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવતી જૂનાગઢ પોલીસ
Admin -
વ્યાજખોરને પોલીસની ભાષામાં સમજાવી દેતા એક્ટિવા, આરસી બુક, ટિટીઓ ફોર્મ, કોરા ચેક પાછા આપી દીધા જૂનાગઢ : જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ...
જૂનાગઢ જિલ્લામાં ત્રણ વિદેશી દારૂના દરોડામાં ત્રણ ઝડપાયા
Admin -
જૂનાગઢ : જૂનાગઢ બી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જોષીપરા સાબરીન સોસાયટી, અક્ષા પેલેસની સામે આવેલ ઓરડીમાં રેડ કરી આરોપી સુફીયાન હનીફભાઇ સીડાને ઇંગ્લીશ...