બાંટવાના સમેગા ગામેં જાહેરમાં પત્તા ટીચતાં ચાર પકડાયા

જૂનાગઢ : બાંટવા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે બાંટવાના સમેગા ગામેં જાહેરમા પૈસા તથા પાના વડે હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા આરોપીઓ ભરતભાઇ રામભાઇ મારૂ, દુદાભાઇ હાજાભાઇ બારીયા, નરોતમભાઇ જીવાભાઇ હીરાણી, ભરતભાઇ ડાયાભાઇ મારૂને રોકડા રૂ.૧૧૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપીને જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.