ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે ૧૦ હેલ્પલાઇન નંબર જાહેર

જૂનાગઢ : ધો.૧૦-૧૨ વિદ્યાર્થીઓ અને વાલીગણને મદદરૂપ થવા પરીક્ષા તંત્ર દ્વારા શિક્ષણના ૧૦ અનુભવી કન્વીનરો સાથે ૧૦ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે.
જેમાં જૂનાગઢ શહેર જયશ્રીબેન રંગોલીયા મો. ૯૮૨૫૬-૬૮૦૯૧, જૂનાગઢ ગ્રામ્ય સી.બી. ધામેલિયા મો.૮૭૮૦૫-૮૧૪૪૦, વંથલી બી.બી. વાગડિયા મો.૯૯૨૫૦-૮૮૦૭૭, માણાવદર એચ.વી. પાડલિયા મો.૯૮૨૫૬-૪૭૭૦૦, કેશોદ પી.એસ. ભૂવા મો ૯૮૭૯૩-૩૭૨૨૮, માળિયાહાટીના કે.એલ. ધારેચા મો.૮૭૮૦૫-૫૬૮૩૬, માંગરોળ વી.ડી.ઘુંચલા મો.૯૯૦૪૧-૨૯૧૮૧, મેંદરડા એમ.જે.ખુમાણ મો.૯૯૧૩૮-૧૭૦૧૭, ભેંસાણ શિલ્પાબેન ઠેસિયા મો.૯૯૯૮૩-૯૦૮૯૧ અને વિસાવદર એ.આર.સોરઠિયા મો.૭૮૭૮૮-૨૮૨૧૧ ની નિમણૂક કરવામાં આવી છે.