મહાશિવરાત્રી મેળા માટે એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની નિમણૂક કરાઈ

જુદા – જુદા પોઇન્ટ ઉપર નાયબ મામલતદાર રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે

જૂનાગઢ : મહા શિવરાત્રીના મેળા દરમ્યાન કાયદો વ્યવસ્થા જાળવવા, કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોવિડ ગાઇડલાઇના પાલન માટે જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્રવારા પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. આ એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે. આ એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને ફરજ બજાવવા માટે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ જૂનાગઢ દ્વારા હુકમ કરવામાં આવેલ છે. જેઓ પોલીસ ખાતાના સંકલનમાં રહી એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે ભવનાથ ક્ષેત્રમાં ચાંપતી નજર રાખવા સાથે વિવિધ સ્થળોએ ફરજ બજાવશે.

 

મહાશિવરાત્રી મેળા માટે ફરજ ઉપર મુકાયેલ એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની યાદી નીચે મુજબ છે.

 

૨૫/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

ભરડાવાવ થી સ્મશાન (પોલીસ રાવટી)

એચ.આર.માવાણી, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, વંથલી. મો.નં.૯૦૩૩૩૧૦૩૮૪

 

૧૪-૦૦ થી ૨૨-૦૦

જે.વી.મારડીયા, નાયબ મામલતદાર, કલેરટર કચેરી, જૂનાગઢ. મો.નં.૯૭૨૫૩૮૫૪૭૦

 

૨૨-૦૦ થી ૦૮-૦૦ જે.આર.અનડા,નાયબ મામલતદાર,મામલતદાર કચેરી, વિસાવદર. મો.નં.૯૪૨૯૫૫૦૫૦૫

 

૨૫/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ભવનાથ

બી.પી.કણસાગરા, નાયબ મામલતદાર, કલેકટર કચેરી, જૂનાગઢ. મો.નં. ૭૫૭૫૮૦૬૬૧૪

 

૧૪-૦૦ થી ૨૨-૦૦

શ્રી આર.ડી.પરમાર, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, કેશોદ ૯૮૨૪૦૫૫૪૮૮

 

૨૨-૦૦ થી ૦૮-૦૦

એચ.એન.પરમાર, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, કેશોદ. મો.નં.૭૬૦૦૦૦૯૯૫૩

 

૨૫/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

સેન્ટ્રલાઇઝ કન્ટ્રોલ રૂમ, ઝોનલ ઓફિસ જૂનાગઢ

રિધ્ધીબેન રાવલ, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, જૂનાગઢ(ગ્રામ્ય) મો.નં.૭૫૭૫૮૦૬૫૯૯

 

૧૪-૦૦ થી ૨૨-૦૦

જે.બી.ડઢાણિયા, નાયબ મામલતદાર, જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, જૂનાગઢ મો.નં.૯૪૨૯૪૮૫૧૨૮

 

૨૨-૦૦ થી ૦૮-૦૦

એમ.આર.ખીચડિયા, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, વંથલી મો.નં.૯૯૦૯૨૯૬૪૩૯

 

૨૫/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

પાજનાકા પુલ રાવટી

તરૂણા કે.ભૂતૈયા, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, ભેંસાણ મો.નં.૯૯૧૩૫૭૫૩૨૨

 

૧૪-૦૦ થી ૨૨-૦૦

પી.એમ.ઘેટીયા, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, મેંદરડા મો.નં.૭૫૭૪૮૧૦૯૨૭

 

૨૨-૦૦ થી ૦૮-૦૦

ડી.જે.જેઠવા, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, માણાવદર મો.નં.૮૩૨૦૧૧૭૪૧૫

 

 

૨૫/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

રોપ-વેનો પીક અપ પોઇન્ટ

હિરલ એમ.પરમાર, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, ભેંસાણ મો.૮૮૬૬૪૪૦૭૭૮

 

૧૪-૦૦ થી ૨૨-૦૦

બી.વી.ભલગરીયા, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, માળિયાહાટીના મો.૯૯૨૫૮૭૨૭૫૨

 

૨૬/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

ભરડાવાવથી સ્માશન (પોલીસ રાવટી)

કરૂણાબેન એન.જાદવ, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, કેશોદ મો.નં.૯૭૧૨૩૮૯૨૯૧

 

૧૪-૦૦ થી ૨૨-૦૦

સી.એસ.મુનીયા, નાયબ મામલતદાર, કલેક્ટર કચેરી, જૂનાગઢ મો.નં.૯૦૯૯૫૪૪૮૯૨

 

૨૨-૦૦ થી ૦૮-૦૦

આર.વી.પરસાણિયા, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, માંગરોળ મો.નં.૬૩૫૨૬૭૭૩૮૬

 

 

૨૬/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ભવનાથ

એન.ડી.પંડ્યા, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, જૂનાગઢ(શહેર) મો.નં.૭૫૭૫૮૦૬૬૨૧

 

૧૪-૦૦ થી ૨૨-૦૦

એ.એસ.ચૌહાણ, સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી, વંથલી મો.નં.૯૭૨૨૩૫૩૯૦૭

 

૨૨-૦૦ થી ૦૮-૦૦

એન.સી.વ્યાસ, નાયબ મામલતદાર, પ્રાંત અધિકારીની કચેરી, મેંદરડા મો.નં.૮૨૩૮૦૦૮૪૮૯

 

 

૨૬/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

સેન્ટ્રલાઇઝ કન્ટ્રોલ રૂમ, ઝોનલ ઓફિસ જૂનાગઢ

એમ.એચ.દવે, નાયબ મામલતદાર, પ્રાંત અધિકારીની કચેરી, વિસાવદર મો.નં.૭૫૭૪૮૫૨૩૯૧

 

૧૪-૦૦ થી ૨૨-૦૦

પી.એમ.હડિયા, નાયબ મામલતદાર, પ્રાંત અધિકારીની કચેરી, કેશોદ મો.નં.૯૯૨૪૧૭૫૦૪૯

 

૨૨-૦૦ થી ૦૮-૦૦

પી.જે.ચોવટીયા, નાયબ મામલતદાર, પ્રાંત અધિકારીની કચેરી, વિસાવદર મો.નં.૯૭૨૭૨૧૦૮૫૬

 

૨૬/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

પાજનાકા પુલ રાવટી

કે.બી.રાઠોડ, નાયબ મામલતદાર, પ્રાંત અધિકારીની કચેરી, મેંદરડા મો.નં.૯૧૭૩૫૪૫૬૭૫

 

૧૪-૦૦ થી ૨૨-૦૦

આર.બી.સોલંકી, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, માંગરોળ મો.નં.૯૭૨૫૨૪૨૦૫૭

 

૨૨-૦૦ થી ૦૮-૦૦

વી.જી.ડાંગર, સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી, જૂનાગઢ(શહેર) મો.નં.૯૯૭૮૮૧૯૦૦૯

 

 

૨૬/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

રોપ-વેનો પીક અપ પોઇન્ટ

એન.આર.પંડીત, નાયબ મામલતદાર, પ્રાંત અધિકારીની કચેરી, વંથલી મો.૭૫૭૫૮૦૬૫૮૩

 

૧૪-૦૦ થી ૨૨-૦૦

કે.જે.ભુવા, નાયબ મામલતદાર, પ્રાંત અધિકારીની કચેરી, વંથલી મો.નં.૯૦૯૯૦૭૬૬૯૧

 

૨૭/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

ભરડાવાવથી સ્મશાન(પોલીસ રાવટી)

કૃપાબેન પી.મહેતા, નાયબ મામલતદાર, ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી, જૂનાગઢ મો.નં.૮૪૬૦૭૫૩૨૭૭

૧૪-૦૦ થી ૨૨-૦૦

 

જી.ડી.દવે, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, જૂનાગઢ(ગ્રામ્ય) મો.નં.૮૧૪૧૯૪૪૯૪૮

૨૨-૦૦ થી ૦૮-૦૦

વી.એલ.ચાવડા, સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી, મેંદરડા મો.નં.૮૭૮૦૭૬૧૮૭૪

 

૨૭/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ભવનાથ

કે.એમ.પોપટ, નાયબ મામલતદાર, કલેક્ટર કચેરી, જૂનાગઢ મો.નં.૮૭૫૮૦૧૬૧૦૧

૧૪-૦૦ થી ૨૨-૦૦

યુ.એ.વખારિયા, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, કેશોદ મો.નં.૯૧૭૩૪૯૬૧૬૯

૨૨-૦૦ થી ૦૮-૦૦

એચ.જે.કમાણી, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, મેંદરડા મો.નં.૯૬૬૪૯૮૯૩૮૧

૨૭/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

સેન્ટ્રલાઇઝ કન્ટ્રોલ રૂમ, ઝોનલ ઓફિસ જૂનાગઢજે.એમ.સોલંકી,નાયબ મામલતદાર,મામલતદાર કચેરી, જૂનાગઢ(શહેર). મો.નં.૯૫૧૦૧૨૬૯૬૯

૧૪-૦૦ થી ૨૨-૦૦

કે.જી.પરમાર,નાયબ મામલતદાર,મામલતદાર કચેરી,માંગરોળ. મો.નં.૯૬૬૨૮૪૮૨૦૨.

૨૨-૦૦ થી ૦૮-૦૦

જે.વી.ધકાણ,નાયબ મામલતદાર,પ્રાંત અધિકારીની કચેરી,જૂનાગઢ. મો.નં.૭૫૭૪૮૫૨૪૨૯

૨૭/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

પાજનાકકા પુલ રાવટી

બી.ડી.ઠાકર,નાયબ મામલતદાર,મામલતદાર કચેરી, જૂનાગઢ(શહેર). મો.નં. ૯૭૧૨૮૮૧૫૬૪

 

૧૪-૦૦ થી ૨૨-૦૦

શ્રી એમ.એમ.છોટીયારા, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી,માંગરોળ.મો.નં.૯૯૭૮૨૨૯૭૨૮

 

૨૨-૦૦ થી ૦૮-૦૦ આર.એચ.મનવાણી, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી,વંથલી.મો.નં.૯૯૦૪૫૫૭૦૦૪

 

૨૭/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦

રોપ-વેનો પીક અપ પોઇન્ટ

પી.આર.ઝાલા, નાયબ મામલતદાર, જિલ્લા આયોજન કચેરી,જૂનાગઢ.મો.નં.૯૯૭૯૭૯૩૫૪૭

 

 

૧૪-૦૦ થી ૨૨-૦૦ સી.એમ.ગોહિલ,નાયબ મામલતદાર, મામલતદાર કચેરી,માણાવદર.મો.નં.૯૯૭૯૭૮૯૨૧૮

 

૨૮/૦૨/૨૦૨૨

૦૮-૦૦ થી ૧૪-૦૦ભ

રડાવાવથી સ્મશાન (પોલીસ રાવટી)