જુનાગઢમાં આઇસરે ડબલસવાર બાઇકને ઠોકરે ચડાવ્યું

જૂનાગઢ : જુનાગઢમાં આઇસરે ડબલસવાર બાઇકને ઠોકરે ચડાવ્યું હતું.જેમાં સુજીતભાઈ પ્રતાપભાઈ મકકા (ઉ.વ. ૨૯ રહે રાજકોટ બેડીપરા ચોરાવાળી શેરી મૂળ ગામ: અજાબ તા. કેશોદ જી.જુનાગઢ) એ આઇસર બસ નંબર GJ-03-BV-6127 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૪ના રોજ ઇવનગર રોડ ગોળાઈમા જુનાગઢ પાસે ફરીયાદી તથા સાહેદ પોતાતા બાઈક નં. GJ-11-AC-3147 લઈને જતા હતા ત્યારે આઇસર બસના ચાલકે ફરીયાદી બાઈકને હડફેટે લઇ ફરીયાદી તથા સાહેદને પછાડી દઇ ઇજાઓ પહોંચાડી હતી.