ચોરવાડના ખોરાસા ગામે ઈંગ્લીશ દારૂ સાથે એક પકડાયો

જૂનાગઢ : ચોરવાડ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ચોરવાડના ખોરાસા ગામે આરોપી વિજયગીરી હેમગીરી મેધનાથી (ઉ.વ.૩૫ રહે.ખોરાસા ખાનપરા શેરી તા.માળીયા હાટીના) ને ઇંગ્લીશ દારૂની ક્રીમ્પી સ્પેશ્યલ વ્હીસ્કી ફોર દેલ ઇન દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ ઓન્લી લખેલ ૧૮૦ એમ.એલ.ની પ્લાસ્ટીકની બોટલ નંગ-૦૨ કિ.રૂ.૨૦૦ નો મુદામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.