ગુજરાતના સૌથી ઊંચા ગિરનાર પર્વત પર ધજા ફરકાવાઈ

જૂનાગઢ : જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચા પર્વત છે.આ ગિરનાર પર્વત પર આવેલ ગૌરક્ષનાથ શીખર પર નવો સ્તંભ ઉભો કરવામાં આવ્યો હતો.જેના પર ધજા ફરકાવવામાં આવી હતી.

ગુજરાતના સૌથી ઊંચા ગિરનાર પર્વત પર આવેલ ગૌરક્ષનાથ શીખર પર નવો સ્તંભ ઉભો કરવામાં આવ્યો હતો.જેના પર ધજા ફરકાવવામાં આવી હતી.ગૌરક્ષનાથ શીખર ગિરનાર પર્વત પરનુ સૌથી ઊંચુ શિખર છે.ગૌરક્ષનાથ શીખર જમીનથી 3663 ફૂટની ઊંચાઈ પર આવેલ છે.ગૌરક્ષનાથ શીખર પર નવો સ્તંભ ઉભો કરવામાં આવ્યો હતો.26 ફૂટ ઊંચાઇ ધરાવતા પિત્તળના સ્તંભ પર ધજા ફરકાવવામાં આવી હતી.આ પિત્તળનો સ્તંભ ખાસ જયપુરમાં બનાવડાવામાં આવ્યો હતો.આ ભાવિક ભક્તો,સંતોએ પૂજા વિધિ કરી મંદિરના શિખર પર સ્તંભ ઉભો કર્યો હતો.