જૂનાગઢમાં દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ સિટી સી ડિવિઝન પોલીસ મથક તેમજ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં નાસતા ફરતા કરણ ઉર્ફે કાના અમરાભાઈ વૈશને શહેરના ચોબારી રોડ ઉપરથી તાલુકા પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.