દોલતપરામાં હિમાંશુ નશામાં ચૂર બની બાઇકના કાવા મારતા ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ સીટી એ ડિવિઝન પોલીસે દોલતપરા ઇન્દ્રેશ્વર રોડ ઉપરથી રામનગર સોસાયટી, બેન્ક ઓફ બરોડાની પાછળ રહેતા હિમાંશુ અશોકભાઇ કોરાટ ઉ.વ.૨૬ નામના યુવાનને કેફી પીણુ પીધેલ હાલતમાં સ્પલેન્ડર સ્પ્લેન્ડર મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ-11-BA-0017 સર્પાકારે આડા અવળા કાવા મારતી ચલાવી પોતાની તથા અન્યની જીંદગી જોખમાય તે રીતે નીકળી આવતા 20 હાજરની કિંમતનું મોટર સાયકલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.