માંગરોળના રૂદલપુર ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ

જૂનાગઢ : માંગરોળ તાલુકાના રૂદલપુર ગામે રહેતા નાથાભાઇ જોધાભાઇ કોડીયાતર ઉ.વ.૩૦ નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.