કેશોદના પ્રભાતનગરમાં ચાર બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

જૂનાગઢ : કેશોદના પ્રભાતનગર વિસ્તારમાંથી પોલીસે મૂળ માંગરોળ તાલુકાના મેખડી ગામના કાનાભાઇ દેવાભાઇ જાડેજા ઉ.વ.૪૫ને તેમના રહેણાંક મકાનના રૂમમાંથી ક્રિમ્પીસ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-4 કિંમત રૂપિયા 1600 તેમજ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1000 મળી કુલ 2600ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.