જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન નજીકથી યુવાન દારૂના ત્રણ ચપલા સાથે ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ તાલુકા પોલીસ મથક નજીકથી પોલીસે કોડીનાર તાલુકાના અરણેજ ગામે રહેતા જીતુભાઇ જેસીંગભાઇ પઢીયાર ઉ.વ.૪૫ના કબ્જામાંથી ભારતીય બનાવટની પરપ્રાંત ઇંગ્લીશ દારૂ ક્રીમ્પીસના ચપલા નંગ-3 કિંમત રૂપિયા 300 કબ્જે લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.