મોટાભાઈએ કામ ધંધો કરવા ઠપકો આપતા તરૂણે દવા પી જીવ દીધો

જુનાગઢ : વિસાવદર તાલુકાના ભટ વાવડી ગામે મોટાભાઈએ કામ ધંધો કરવા ઠપકો આપતા લાગી આવતા રાહુલભાઇ નટુભાઇ સોલંકી ઉ.વ.૧૬ રહે.કડાયા ગામ તા.બગસરા જી.અમરેલી વાળાએ કપાસમાં છાટવાની દવા પી લેતા મૃત્યુ નિપજતા વિસાવદર પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.